જૂના મોજાનો આ રીતે કરી શકો છો ઉપયોગ


By Prince Solanki11, Dec 2023 03:58 PMgujaratijagran.com

મોજાનો ઉપયોગ

મોજાનો ઉપયોગ લગભગ બધા જ લોકો કરતા હોય છે. ગરમી હોય કે ઠંડી મોજાનો ઉપયોગ લોકો કરતા જ હોય છે. મોજા જલ્દી ફાટી જાય છે.

આ રીતે કરો ઉપયોગ

જોકે ફાટેલા મોજા અથવા જૂના મોજાનો અન્ય કંઈ રીતે ઉપયોગ કરી શકાય ચલો તે વિશે જાણીએ.

રસોડુ કરો સાફ

ફાટેલા મોજા અથવા જૂના મોજાનો ઉપયોગ રસોડાને સાફ કરવા કરી શકાય છે. જૂના મોજા ટેબલ ખુરશીઓ પણ સાફ કરી શકાય છે.

ગાડીને કરો સાફ

ગાડીને સાફ કરવા માટે પણ તમે ફાટેલા મોજા અથવા જૂના મોજાનો ઉપયોગ કરી શકો છો. ગાડીને સાફ કરવા માટે એક મુલાયમ કપડાની પણ જરુર હોય છે જેના માટે તમે મોજાનો ઉપયોગ કરી શકો છો.

જૂતા પોલિશ માટે

ગાડી અથવા જૂતા પર પોલિશ કરવા માટે તમે ફાટેલા મોજા અથવા જૂના મોજાનો ઉપયોગ કરી શકો છો.

ડસ્ટિંગ માટે કરો ઉપયોગ

ઘરમા ઉપયોગ કરવાની અનેક વસ્તુ પર ક્યારેક ધૂળ ચોટી જતી હોય છે તે ધૂળના કારણે તે કાર્યક્ષમતા ધીમી થઈ જાય છે. આ માટીને સાફ કરવા માટે તમે ફાટેલા મોજા અથવા જૂના મોજાનો ઉપયોગ કરી શકો છો. પુસ્તકો અને લેપટોપને સાફ કરવા માટે પણ તમે મોજાનો ઉપયોગ કરી શકો છો.

પંખાની સફાઈ

મોજાથી તમે પંખાની સફાઈ કરી શકો છો. ઘરની અન્ય વસ્તુઓની સફાઈ પણ મોજાથી કરી શકાય છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

ઘરમા લગાવો આ છોડ, મચ્છર રહેશે દૂર