ઘરમા લગાવો આ છોડ, મચ્છર રહેશે દૂર


By Hariom Sharma10, Dec 2023 05:35 PMgujaratijagran.com

મચ્છર

રાતે મચ્છર કાનો પાસે આવીને ગણગણ કરે છે જેના કારણે ઊંઘ આવતી નથી.

ઘરમા લગાવો છોડ

ઘરમા છોડ લગાવવા ખૂબ જ શુભ માનવામા આવે છે. કેટલાક છોડ એવા હોય છે જેને ઘરમા લગાવવાથી મચ્છરો દૂર ભાગે છે.

ગલગોટાનો છોડ

ગલગોટાનો છોડ ઘરમા લગાવો, કારણ કે આ ખૂશ્બુ આપવાની સાથે સાથે મચ્છરને પણ ભગાવે છે. આ માટે આ છોડને ઘરમા જરુરથી લગાવો.

લૈંવેડરનો છોડ

મચ્છરને ભગાવવા માટે તમે ઘરમા લૈંવેડરનો છોડ લગાવી શકો છો. આ છોડનુ તેલ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

લસણનો છોડ

ઘરની બાલકનીમા તમે લસણનો છોડ લગાવી શકો છો. આ મચ્છરની સુગંધથી મચ્છર દૂર ભાગે છે.

તુલસીનો છોડ

ઘરમા તુલસીનો છોડ લગાવવાથી મચ્છર અને કીડાઓને દૂક ભગાવી શકાય છે. તુલસી ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે.

પ્રોડક્ટ્સનો ઉપયોગ ન કરો

સામાન્ય રીતે લોકો રાતે મચ્છરોને ભગાવવા માટે બજારમા મળતા અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે, આવી પ્રોડકટ્સ નુકસાનકારક હોય શકે છે.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

સ્ત્રી કોન્ડોમ વિશે નથી ખબર! ફિકર નોટ, ચાલો જાણીએ