દ્રાક્ષમાંથી ઘરે કિસમિસ કેવી રીતે બનાવી,આ ટિપ્સ ફોલો કરો


By Vanraj Dabhi21, Apr 2024 06:17 PMgujaratijagran.com

કિશમિશ

કિશમિશમાં એવા ઘણા ગુણ હોય છે,જે શરીરમાં આયર્નની ઉણપને પૂર્ણ કરે છે.

સ્ટેપ-1

એક કિલોગ્રામ દ્રાક્ષ લો અને તેને સારી રીતે ધોઈને તેની દાંડી કાઢી દો.

સ્ટેપ-2

હવે સ્ટીમરમાં તેના માપ પ્રમાણે પાણી ભરીને એક ટ્રેમાં દ્રાક્ષ ભરીને ગેસ પર 20 મિનિટ ગરમ કરો.

સ્ટેપ-3

હવે ટ્રે બહાર કાઢીને એક કપડું પાથરીને તેના પર ફેલાવીને સૂર્યપ્રકાશમાં બે-ત્રણ દિવસ આ રીતે સુકાવા દો.

સ્ટેપ-4

ત્રીજા દિવસે તેને પંખા નીચે સૂકવવા માટે રાખો.

સ્ટોર કરી શકો છો

હવે તમારી કિસમિસ તૈયાર છે.તમે તેને એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળામાં લીંબુને લાંબા સમય સુધી સ્ટોર માટે આ ટિપ્સ ફોલો કરો