કસરત કર્યા વિના 10 દિવસમાં પેટની ચરબી આ રીતે ઘટાડી શકો છો


By Smith Taral20, Apr 2024 01:50 PMgujaratijagran.com

પેટની ચરબીની સમસ્યા

ખરાબ જીવનશૈલી, બહારથી જંક ફૂડ ખાવાના લીધે લોકોને મોટાપા અને પેટની ચરબીની સમસ્યાનો સામનો કરવો પડે છે. વજન વધવાની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે.

કાર્બોહાઇડ્રેટ્સને ઘટાડો

વજન ઘટાડવા માટે સૌપ્રથમ કાર્બોહાઇડ્રેટ્સની માત્રાને નિયંત્રિત કરવી જરૂરી છે. તમે એક દિવસમાં કેટલી કેલરીઓ લઈ રહ્યા છો તેના પર નિર્ભર કરે છે. દિવસ દરમિયાન 60-70% કાર્બોહાઇડ્રેટ લેવું જોઈએ

પ્રમાણસર ખોરાક

પ્રમાણસર ખોરાક ખાવો પણ વજન ઘટાડવા માટે મહત્વનું છે, જેમ કે ફળો, લીલા શાકભાજી, જ્યુસ, આખા અનાજ અને ફણગાવેલા અનાજનો સમાવેશ કરો.

સવારે ગરમ પાણી પીવો

સવારે ઉઠ્યા પછી ગરમ પાણીનું સેવન કરવાથી પણ તમે વજન ઘટાડવામા મદદ કરે છે. આમાં મધ, લીંબુ વગેરે જેવી વસ્તુઓ પણ ઉમેરી શકો છો.

નિયમિત વોક કરો

આ સાથે જ સવારે અને સાંજે જમ્યા પછી અડધો કલાક નિયમિત વોક કરો. આ તમારા પાચનતંત્રને પણ સારું રાખે છે.

કેરી ખાવાના 8 અદ્ભુત સ્વાસ્થ્ય લાભો