આ પ્રકારે સરળ સર્કલ ડિઝાઈન મહેંદી તમારે જરૂર ટ્રાય કરવી જોઈએ. જેને લગાવવી એકદમ સરળ છે.
આ પ્રકારની ડૉટ ડિઝાઈન મહેંદીને લગાવવી ખૂબ જ સરળ હોય છે. જેને તમે સર્કલ અને ડૉટ સાથે બનાવી શકો છો.
આ પ્રકારની સિમ્પલ ફ્લોરલ વેલ બનાવવી ખૂબ જ સરળ હોય છે. જેથી તમારા હાથની સુંદરતા વધી જશે.
જો તમને લાઈટ મહેંદીની ડિઝાઈન પસંદ હોય, તો તમે આ પ્રકારની ટેટૂ સ્ટાઈલ મહેંદીની ડિઝાઈન ટ્રાય કરી શકો છો.
જો તમે કંઈક યુનિક અને સરળ મહેંદીની ડિઝાઈન શોધી રહ્યાં હોવ, તો તમારે ટેમ્પલ સ્ટાઈલ મહેંદીની આ ડિઝાઈન જરૂર ટ્રાય કરવી જોઈએ.
તમે સરળ મહેંદીમાં કંઈક યુનિક ટ્રાય કરવા માંગતા હોવ, તો તમારે આ પ્રકારની ઈઝી યુનિક ડિઝાઈન જરૂર અજમાવવી જોઈએ.
તમે પણ આ પ્રકારની સરળ ડૉટ સ્ટાઈલ અરેબિક મહેંદી ડિઝાઈન ટ્રાય કરી શકો છો. જેને તમે કોઈ પણ પ્રસંગે હાથમાં લગાવી શકો છો.