આદુ સ્ટોર કરવાની રીતો


By Vanraj Dabhi29, Jan 2024 04:33 PMgujaratijagran.com

ફોઈલ પેપરમાં લપેટીને રાખો

સૌ પ્રથમ આદુને સારી રીતે ધોઈને સૂકવીને પછી તેને ફોઈલ પેપરમાં લપેટીને હવાચુસ્ત પાત્રમાં રાખીને ફ્રીઝમાં રાખો.

વિનેગર

તાજા આદુની છાલ કાઢીને તેના ટુકડા કરીને વિનેગર સાથે કન્ટેનરમાં રાખો, આ આદુને અસરકારક રીતે સાચવે છે.

આદુની પેસ્ટ બનાવો

આદુને સાફ કરીને છોલ ઉતારીને પછી તેમાં થોડું મીઠું નાખીને પેસ્ટ બનાવીને હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરો.

આદુને સૂકવીને પાવડર બનાવો

આદુને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે આદુની છાલ ઉતારીને ફોઈલ પેપર વડે ખાંડમાં પલાળી દો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો.

આદુની છાલનો સંગ્રહ કરો

છાલને સાફ કરીને સૂકવીને છાલની પેસ્ટ બનાવી શકો છો અને તેને ફ્રીઝ રાખી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું તમારા નખ પણ પીળો દેખાય છે? જાણી લો તેના સંકેતો