આ સાદી અને સિમ્પલ મહેંદી ડિઝાઇન કરવા ચોથ પર તમારા હાથની આંગળીઓને બેસ્ટ લુક આપશે


By Vanraj Dabhi30, Oct 2023 10:22 AMgujaratijagran.com

કરવા ચોથ 2023માં આ મહેંદીની ડિઝાઇન કેરી કરો

કરવા ચોથનો તહેવાર દરેક મહિલાઓ માટે ખાસ હોય છે, આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને શ્રૃંગાર કરે છે. આ દિવસે મહેંદી લગાવવી શુભ માનવામાં આવે છે. જો તમે આંગળીઓ માટે મહેંદીની ડિઝાઇન શોધી રહ્યા છો તો તમે આ ડિઝાઇનમાંથી આઇડિયા લઇ શકો છો.

મહેંદી ડિઝાઇન 1

તમે કરવા ચોથ પર અરબી સ્ટાઈલ કેરી મહેંદી ડિઝાઈન પણ બનાવી શકો છો. તે બનાવવામાં સરળ છે અને તે ખૂબ જ સુંદર પણ લાગે છે.

મહેંદી ડિઝાઇન 2

આ રીતે તમે ફ્લોરલ બેલ પણ બનાવી શકો છો. તહેવારો પર આવી મહેંદી ડિઝાઇન ખૂબ જ સુંદર લાગે છે.

મહેંદી ડિઝાઇન 3

સિમ્પલ અને યુનિક લુક માટે આ મહેંદી ડિઝાઇન છે. આવી ડિઝાઇન નાના હાથ પર પણ સુંદર લાગે છે.

મહેંદી ડિઝાઇન 4

તમે તમારી આંગળીઓ પર મોર્ડન અને સ્ટાઇલિશ મહેંદી ડિઝાઇન પણ બનાવી શકો છો. આવી ડિઝાઇન તમારા લુકને વધુ સુંદર બનાવશે.

મહેંદી ડિઝાઇન 5

તમે આ પ્રકારની બેલ ડિઝાઈન પણ તમે તમારી આંગળીઓ પર બનાવી શકો છો. આ સાથે ફૂલ અને પાંદડાની પેટર્ન ખૂબ જ સુંદર દેખાશે.

મહેંદી ડિઝાઇન 6

તમે આ પ્રકારની ડિઝાઇનને તમારી આંગળીના ટેરવા પર કરી શકો છો. આ પ્રકારની મહેંદી ડિઝાઇન કરાવવા ચોથ પર તમારા લુકને વધુ સુંદર બનાવશે.

મહેંદી ડિઝાઇન 7

સ્ટાઇલિશ અને સુંદર લુક માટે તમે તમારી આંગળીઓ પર આ પ્રકારની ફ્લોરલ ડિઝાઇન પહેરી શકો છો.

વાંચતા રહો

કરવા ચોથના તહેવાર પર તમે આ મહેંદી ડિઝાઇનમાંથી વિચારો પણ લઈ શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જાડી અને ડાર્ક આઈબ્રો માટે પૈસાના વેડફો, આ સરળ ટિપ્સથી ફ્રીમાં મેળવો પરફેક્ટ લુક