આ બનાવવા માટે બીટ,આમળા,તાજા આદુ અને પુદીનાના પાન લો અને સ્મૂધ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો.
ગાજર એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબરથી ભરપૂર હોય છે જે પાચનમાં મદદ કરે છે. ગાજરને ધોઈને છોલી લો અને આદુની સાથે બ્લેન્ડરમાં ઉમેરો.
જો તમે વજન ઘટાડવાનો માંગો છો તો પાલક તમારા આહારમાં ઉમેરવા માટે એક ઉત્તમ ઘટક છે.
તેને બનાવવા માટે દૂધીને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો.થોડું આદુ લો અને બંનેને બ્લેન્ડરમાં નાખો.
ટામેટાં અને કાકડીને સારી રીતે ધોઈ લો અને તેના નાના ટુકડા કરી લો.તેમને તાજા ફુદીનાના પાન સાથે બ્લેન્ડરમાં થોડા સમય બ્લેન્ડ કરો.