કમરના દુખાવામા તરત જ રાહત આપશે આ 5 ઘરેલૂ ઉપાય


By Hariom Sharma08, Dec 2023 01:41 PMgujaratijagran.com

કમરના દુખાવા

લાંબા સમય સુધી ખુરશીમા બેસી રહેવાથી કમરમા દુખાવા થવાની સમસ્યા થઈ શકે છે. એવામા જો કમરમા થતા દુખાવામા રાહત મેળવવા માંગો છો તો તમે કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવી શકો છો.

તેલથી માલિશ કરો

કમરના દુખાવાથી છૂટકારો મેળવવા માટે તમે કમરમા માલિશ કરી શકો છો. આ માટે તમે તેલ અને લસણને ગરમ કરીને પકાવીને કમર પર તેનાથી માલિશ કરો.

શેક કરો

કમરમા થયેલા દુખાવા અને અકડનને દૂર કરવા માટે તમે કમરમા શેક કરી શકો છો. આ માટે તમે ગરમ પાણીમા એક ચમચી મીઠુ નાખો. મીઠાવાળા ગરમ પાણીથી કમર પર શેક કરીને તમે દુખાવામા રાહત મેળવી શકો છો.

નાળિયેર તેલ

કમરના દુખાવાને દૂર કરવા માટે તમે નાળિયેર તેલ અને કપૂરને મિલાવીને તેનો પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટથી કમરના ભાગે માલિશ કરો.

ગરમ ચોખા

ગરમ ચોખાને એક પોટલીમા રાખીને તેનાથી કમરની માલિશ કરવાથી દુખાવો થાય છે.

આદુ ચાવો

આદુમા રહેલા એંટીવાયરલ ગુણ કમરના દુખાવાને દૂર કરે છે. તમે કેટલાર આદુના ટુકડાને ચાવી પણ શકો છો. આ સિવાય તમે રોજ આદુ વાળી ચાનુ સેવન પણ કરી શકો છો.

લસણ

લસણમા રહેલા એંટી ઈફ્લેમેંટરી ગુણ કમરના દુખાવામા રાહત આપે છે. આ માટે તમે ગરમ તેલમા લસણને નાખીને તે તેલથી રોજ કમર પર માલિશ કરો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ રીતે સામેલ કરો ઘીને ડાયટમા