દરેક લોકોને ભોજન સાથે અથાણું પસંદ હોય છે, આજે આપણે લીલી હળદરનું અથાણું બનાવવાની રીત જાણીશું.
આદુ, આંબા હળદર, લીંબુનો રસ,મીઠું.
કાચના એક બાઉલમાં સમારેલી તાજી હળદર લો.
હવે તેમાં છીંણેલ અને કટિંગ કરેલ આદુ ઉમેરો.
હવે તેમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરો.
હવે તેમાં 1 ચમચી મીઠું ઉમેરીને મકિસ કરી લો.
હવે તેમાં તાજી હળદર અને આદુના અથાણાંને સારી રીતે મિક્સ કરો.
હવે તેને એર-ટાઈટ કાચની બરણીમાં નાખીને ઢાંકણ બંધ કરીને 5 કલાક માટે ઠંડી, સૂકી જગ્યાએ રાખો.
તૈયાક છે લીલી હળદરનું અથાણું તમે ભોજન સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.