આજકાલ ખરાબ જીવનશૈલીના કારણે વજન વધવું એ એક સામાન્ય બની ગઈ છે,સાથે જ કલાકો સુધી ખુરશી પર બેસી રહેવાથી પેચની ચરબી વધે છે, આવી સ્થિતિમાં તમે ખુરશીની મદદથી ઘરે જ કેટલીક કસરતો કરીનેપેટની ચરબીને સરળતાથી ઘટાડી શકાય છે.
આ કરવા માટે સૌ પ્રથમ ખુરશી પર બેસો આગળની સાઈડ તમારા પગને લાંબા કરો, થોડી સેકંડો માટે આ સ્થિતિમાં રહો, આમ કરવાથી પેટની ચરબી ઘટાડવામાં મદદ મળશે.
સૌ પ્રથમ ખુરશીમાંથી ઉભા થઈને ખુરશીની નીચે એક તરફ પર બેસવાનો પ્રયાસ કરો, આવું 20-25 વખત કરો, સ્ક્વોટ્સ કરવાથી પગના સ્નાયુઓ મજબૂત થશે અને ચરબી બર્ન થશે.
બંને હાથ વડે ખુરશીને મજબૂત રીત પકડી રાખો અને પછી શરીરને સીધું કરો અને કોણીને વાળો, હવે પુશઅપ્સ કરવાનું શરૂ કરો, આ પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
આ માટે ખુરશી પર બેસો અને એક સમયે તમારા ઘૂંટણ ઉંચા કરીને ચાલવાની પ્રેક્ટિસ કરો, આ કસરત કરવાથી પગના સ્નાયુઓ મજબૂત થશે અને ચરબી ઘટાડવામાં મદદ મળશે.
આ કરવા માટે તમારા ડાબા પરને તમારા જમણા પર પર રાખો અને બેસવાનો પ્રયાસ કરો, આ દરમિયાન તમારી પીઠ સીધી રાકો, એક પગથી કર્યા પછી બીજા પગ સાથે બરાબર એ જ કરો.
સૌ પ્રથમ ખુરશીની સામે ઊભા રહો આગળ તમારા પગને અલગ રાખો અને તમારા અંગૂઠા પર ઉભા રહો, હવે તમારો જમણો પગ ખુરશી પર અને પછી તમારો ડાબો પગ રાખો. બંને પગની એક પછી એક પગની કસરત કરો.
આ કરવા માટે ખુરશી પર બેસો, આગળ તમારા હાથ વડે ખુરશીને પાકડી રાખો, હવે તમારા પગ ઉંછા કરો ્ને તેમને આગળ ફેલાવો આવું 10-20 વખત કરો.
આ કસરતોની મદદથી તમને વજન ઘટાડવામાં મદદ મળશે, આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.