www.epfindia.gov.inના હોમ પેજ પર ખુણામાં ઓનલાઈન એડવાન્સ ક્લેમ પર ક્લિક કરો
ઑનલાઈન સર્વિસ પર જાવો. જ્યાં ક્લેમ ફોર્મ (31,19, 10 D) ભરો
કારણ પસંદ કરો અને જેટલા પૈસા ઉપાડવા છે, તે એમાઉન્ટ એડ કરો. ચેકની સ્કેન કૉપી અપલોડ કરીને પોતાનું એડ્રેસ એડ કરો
હવે તમારો ક્લેમ ફાઈલ થઈ ગયો છે, મેડિકલ ઈમરજન્સીના કેસમાં એક કલાકમાં PF ક્લેમના પૈસા આવી જશે