રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જનસભા સંબોધી


By Kishan Prajapati29, Nov 2022 10:00 PMgujaratijagran.com

PM નરેન્દ્ર મોદીએ ગત 28 નવેમ્બરે રાજકોટમાં વિશાળ સભા સંબોધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતાઓએ ભાજપના કમળવાળું મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું.

PM નરેન્દ્ર મોદીએ દરેક લોકોને વધુમાં વઘુ મતદાન કરી ભાજપને વિજયી બનાવવા માટે હાંકલ કરી.

PM નરેન્દ્ર મોદીની આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.

સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

ઇસુદાન ગઢવીએ જામખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં કર્યો પ્રચાર