6-7 વર્ષમાં 200 અબજ ડોલર પહોચશે ઈ-કોમર્સની નિકાસ


By Nileshkumar Zinzuwadiya18, Nov 2023 03:56 PMgujaratijagran.com

200 અબજ ડોલર

ભારતમાં ઈ-કોમર્સ નજીકના ભવિષ્યમાં ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં આગામી 6થી 7 વર્ષમાં ભારતનું ઈ-કોમર્સ નિકાસ વધીને 200 અબજ ડોલર પહોંચી જશે.

ભારતના ઈ-કોમર્સ નિકાસ

ભારતના ઈ-કોમર્સ નિકાસ ક્ષેત્રમાં વ્યાપક સંભાવના છે, જેને ઉત્પાદનોની ભારે વિવિધતા, ઉત્પાદનને લગતા ટેકનોલોજી અને ભારતના ઉદ્યોગ સાહસિકોની વિશેષ બજારની માંગ પૂરી કરવાની ક્ષમતા છે.

6-7 વર્ષમાં આશરે 200 અબજ ડોલર

આ સમયે ભારત ઈ-કોમર્સ ક્ષેત્રમાં જેટલી નિકાસ કરે છે તે ચીનની નિકાસ સામે ખૂબ જ નાનો હિસ્સો છે. આગામી 6-7 વર્ષમાં આશરે 200 અબજ ડોલરની ઈ-કોમર્સ નિકાસ કરવામાં સક્ષમ હશે.

ભારતની ઈ-કોમર્સની નિકાસ

ભારતની ઈ-કોમર્સની નિકાસ ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને તે આગામી દિવસોમાં 2 લાખ કરોડની ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસનો લક્ષ્યાંક મહત્વનો રહેશે.

પ્રસાદ બનાવવાની રીત : છઠ પૂજાનો પ્રસાદ ઘરે બનાવવા માટે નોંધી લો આ સરળ રેસીપી