પવિત્ર શ્રાવણ માહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પરંતુ અમુક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. તો ચાલો જાણીએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવને કાચું દૂધ ચઢાવવામાં આવે છે. આ કારણથી આપણે પણ શ્રાવણ મહિનામાં દૂધનું સેવન ન કરવું જોઈએ.
શ્રાવણ દરમિયાન દહીં અને છાશ જેવી દૂધની બનાવટોનું સેવન કરવાની મનાઈ છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ છાશનું સેવન ન કરવું જોઈએ.
શ્રાવણ મહિનામાં પુષ્કળ વરસાદ પડવાથી ઘણી જગ્યાએ અનિચ્છનીય ઘાસ ઉગે છે. આ ઘાસ પર જીવજંતુઓ રહેતા હોવાથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
વરસાદની ઋતુમાં જ્યારે પશુ ઘાસ ચરે છે ત્યારે તેની સાથે જંતુઓ પણ ખાય છે. તેનાથી તેમના દૂધ પર પણ ખરાબ અસર પડે છે.
આ વૈજ્ઞાનિક કારણને લીધે શ્રાવણમાં છાશ પીવાની મનાઈ છે. જે ભૂલથી પણ છાશ પીવામાં આવે તો સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે.
શ્રાવણ મહિનામાં ડેરી પ્રોડક્ટસની વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ જેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.