શરીરમાં કયા વિટામિનની ઉણપથી આંખો પીળી થઈ જાય છે?


By Vanraj Dabhi16, Jun 2025 06:22 PMgujaratijagran.com

પોષક તત્વોની ઉણપ

શરીમાં કેટલાક પોષક તત્વો, વિટામિન અને ખનિજોના અભાવે, શરીરમાં અનેક રોગોનું જોખમ વધી જાય છે.

આંખો પીળી

જ્યારે શરીરમાં વિટામિનની ઉણપ હોય છે, ત્યારે આંખો પીળી અને નબળી પડવા લાગે છે.

વિટામિનની ઉણપ

આજે આપણએ જાણીશું કે, વિટામિન Aની ઉણપને કારણે આંખોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર પડે છે.

વિટામિન A

વિટામિન A આંખના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે આંખોના બાહ્ય પડ માટે જરૂરી છે.

કોર્નિયા શુષ્ક

વિટામિન A ની ઉણપથી કોર્નિયા શુષ્ક થવાની સાથે આંખોમાં પીળાશ, ડંખ અને બળતરાની લાગણી થાય છે.

વિટામિન B12ની ઉણપ

વિટામિન B12ની ઉણપ ઓપ્ટિક નર્વને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે નર્વસ સિગ્નલો આંખોમાંથી મગજ સુધી પહોંચી શકતા નથી.

આંખોમાં પાણી આવે

શરીરમાં વિટામિન B12 અને વિટામિન A ની ઉણપને કારણે આંખોમાંથી પાણી આવવા લાગે છે.

ડિસ્ક્લેમર

આ માહિતી ફક્ત તમને જાગૃત કરવા માટે આપવામાં આવી છે. વધુ માહિતી માટે ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

દહીં અને કેરીનું એકસાથે સેવન કરવાથી શરીરમાં આ ફેરફારો દેખાશે