Dry Skin: શુષ્ક ત્વચાથી પરેશાન છો તો અપનાવો આ ઉપાય


By 14, Feb 2023 07:30 AMgujaratijagran.com

સ્નાન કર્યા પછી કરો મોઇશ્ચરાઇઝ

સ્નાન કર્યા પછી ત્વચામાં નમી ઓછી થઇ જાય છે. એવામાં એક પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝથી ત્વચાને સારી રીતે માલિશ કરવાથી લાભ થાય છે.

સાબુનો ઉપયોગ ઓછો કરો

સ્નાન કરતાં સમયે સાબુ અથવા તો ફેસવોસનો ઉપયોગ ઓછો કરવો. આમાં કેમિકલ હોય છે, જે સ્કિનની ડ્રાયનેસ વધારે છે.

સનસ્ક્રીન જરૂર લગાવો

આ માન્યતા ખોટી છે સનસ્ક્રીન ફક્ત તડકાંથી બચવા માટે લગાવવી જોઇએ. આ ઠંડી હવાના કારણે ત્વાચામાં થતાં નુકશાનથી પણ બચાવે છે.

તેલથી કરો માલિશ

નારિયેળ, સરસવ અને બદામના તેલથી માલિશ કરવી ત્વચા માટે ફાયદાકારક છે. આ ત્વચામાં જલદી શોષાયને કોશીકાઓને પોષણ પૂરું પાડે છે.

મલાઇના ફાયદા

મલાઇ એક શ્રેષ્ઠ પ્રાકૃતિક મોઇશ્ચરાઇઝ છે. સ્કિન કેર પ્રોડક્ટ્સ કરતાં મલાઇનો ઉપયોગથી ત્વચા મોઇશ્ચરાઇઝ કરી શકાય છે.

વિટામિન B12ની કમીથી થઇ શકે છે એનિમિયા, આ વાતનું ધ્યાન રાખો