ફંગલ ઇન્ફેક્શન પછી સ્કિન ઘણી વાર ડ્રાય થઇ જાય છે. જો કે આનાથી સરળતાથી છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ ફંગલ ઇન્ફેક્શન પછી ડ્રાય સ્કિનથી રાહત છુટકારો મેળવવાના કેટલાક ઉપાય.
ત્વચા પર ફંગલ ઇન્ફેક્શન પછી ડ્રાયનેસ ઘટાડવા માટે તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે પ્રભાવીત એરિયામાં દહીંને લગાવી શકો છો. આને લગાવવાથી ઇન્ફેક્શનમાં પણ રાહત મળે છે.
ફંગલ ઇન્ફેક્શન પછી સ્કિન ડ્રાય થવા પર નારિયળના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નારિયળ તેલને પ્રભાવીત એરિયામાં લગાવી શકો છો. આનાથી ડ્રાયનેસ ઘટે છે.
એલોવેરાનો ઉપયોગ કરવાથી ત્વચા પરના બેક્ટેરિયા ઘટે છે, જેનાથી ફંગલ ઇન્ફેક્શનથી રાહત મળે છે.
ત્વચા પર એપ્પલ સાઇડનર વિનેગરનો ઉપયોગ કરવાથી ફંગલ ઇન્ફેક્શન ઘટવાની સાથે સાથે ઇન્ફેક્શનથી થતાં ડાઘા પણ ઘટે છે. જો તમારી ત્વચા ડ્રાયનેસ આવી ગઇ છે તો આ માટે કોટન બોલ તેને ડિપ કરીને ઇન્ફેક્શનવાળા ભાગ પર લગ
લીમડાના પાણીમાં એન્ટિફંગલ અને એન્ટિબેક્ટેરિલ ગુણ હોય છે, જે ઇન્ફેક્શનમાં ઘટાડો કરવામાં મદદ કરે છે. ઇન્ફેક્શન પછી થતી ડ્રાયનેસને ઘટાડવામાં તમે લીમડાના પત્તાને ઉકાળીને સ્નાન કરવું, આનાથી ડ્રાયનેસ ઘટે છે