પીરિયડ્સ દરમિયાન અજમાનું પાણી પીવાથી મળશે ઘણાં ફાયદા


By Hariom Sharma30, May 2023 07:36 PMgujaratijagran.com

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યા થવા લાગે છે, જેનાથી છુટકારો મેળવવા માટે અજમાના પાણીનું સેવન ફાયદાકારક બની શકે છે. આવો જાણીએ પીરિયડ્સ દરમિયાન અજમાનું પાણી પીવાના ફાયદા વિશે.

પેટમાં દુખાવાથી રાહત

ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પેટમાં દુખાવાની સમસ્યા થાય છે. આ સમસ્યામાં રાહત મેળવવા માટે પીરિયડ્સમાં અજમાનું પાણી પીવું ખૂબ જ ગુણકારી હોય છે. અજમમાં ફોલેટ, આયર્ન અને એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હ

પાચન માટે ફાયદાકારક

પીરિયડ્સ દરમિયાન પાચનને લગતી સમસ્યા વધવા લાગે છે, જેના કારણે એસિડિટી અને કબજિયાતની સમસ્યા રહે છે. આ સમસ્યાથી રાહત મેળવવા માટે અજમાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. અજમાનું પાણી ડાયજેસ્ટિવ એન્જાઇમાનો વધારો

કબજિયાતમાં આરામ

ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કબજિયાત અને અપચાની સમસ્યા થવા લાગે છે, જેનાથી છુટકારો મેળવવા માટે અજમાનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. આ પાણીમાં કેટલાક એવા ગુણ રહેલા હોય છે, જે મળને નરમ કરીને મળ ત્યાગ

બોડી એનર્જી બુસ્ટ કરે છે

પીરિયડ્સ દરમિયન મહિલાઓને થાક અને કમજોરીનો અનુભવ થાય છે, જેનાથી છુટકારો મેળવવ માટે સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવાથી ઘણા ફાયદા મળે છે. આ પાણીમા વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર માત્રા હોય છે, જે શરીરમા ઉ

કમરના દુખાવામાં રાહત

પીરિયડ્સ દરમિયાન બ્લડ ફ્લો ખરાબ થવા લાગે છે, જેનાથી પગ, હાથ અને કમરના દુખાવાની સમસ્યા થવા લાગે છે. આ દુખાવામાં આરામ મેળવવા માટે પેનકિલરની જગ્યાએ અજમાનું પાણી પીવું વધારે ફાયદાકારક છે.

પેટની વધતી ચરબીની ચિંતા છોડો, ડાયટમાં સામેલ કરો આ શાકભાજી; થોડી દિવસમાં ફરક દેખાશે