બાદામમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. તે તમારા શરીરને સ્વસ્થ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
અખરોટમાં ઓમેગા 3 અને પ્રોટીન હોય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે અને શરીરને પણ તંદુરસ્ત રાખે છે.
પિસતામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રા હોય છે, આ પણ શરીરને ફિટ રાખે છે અને વજન પણ ઓછું કરે છે.
સુકા અંજીર ખાવાથી તમારું 10 કિલો સુધીનું વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, તો આ તમારા ડાયટમાં જરૂર સામેલ કરો.
ખજૂરમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. તે તમારા શરીરને ફિટ પણ રાખે છે અને વજન પણ ઓછું કરે છે.
કાળી સુકી કિશમિશમાં વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે. તે ઝડપથી 10 કિલો વજન ઘટાડવામાં મદદ કરે છે.
કિશમિશમાં આયર્ન ભરપૂર માત્રામાં મળી આવ છે, તે શરીરને મજબૂત બનાવે છે અને વજનમાં પણ ઘટાડો કરે છે.