'દ્રશ્યમ-2' એક્ટ્રેસ Ishita Duttaએ ફોર્મલ આઉટફિટમાં ગ્લેમરસ તસવીરો શેર કરી


By Sanket Parekh22, Dec 2022 05:50 PMgujaratijagran.com

ઈશિતા દત્તાની લેટેસ્ટ ગોર્જિયસ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે

આ તસવીરોમાં ઈશિતાએ રેડ ફોર્મલ આઉટફિટ સાથે બ્લેક બ્રાલેટને કેરી કરી છે, જેમાં તે આકર્ષક લાગી રહી છે

એક્ટ્રેસની મિલિયન ડૉલર સ્માઈલ પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે.&

આ તસવીરોમાં ઈશિતા જુલ્ફોની લટને સરખી કરતી જોઈ શકાય છે.

અભિનેત્રીએ રેડ આઉટફિટ સાથે ગોલ્ડન જુમખા પહેર્યા છે, જે ઈશિતાને ક્રિસમસ વાઈવ આપી રહ્યા છે

ઈશિતાએ તાજેતરમાં અજય દેવગણની ફિલ્મ દ્રશ્યમ-2માં શાનદાર ભૂમિકા ભજવી છે.&

For More Stories like this:Click here

બંગાળી બ્યૂટી Mimi Chakraborty નો સ્ટ્રેપલેસ ગાઉનમાં આકર્ષક અંદાજ