Drishyam 2 એક્ટ્રેસે Shriya Saranએ રેડ સાડીમાં મહેફિલ લૂંટી
By Manan Vaya
27, Nov 2022 09:13 PM
gujaratijagran.com
શ્રિયા રેડ સાડીમાં બહુ સુંદર લાગી રહી છે.
એક્ટ્રેસ ડીપનેક બ્લાઉઝમાં હોટ લાગી રહી છે.
શ્રિયાની મનમોહક અદાના ફેન્સ દીવાના છે.
એક્ટ્રેસે રેડ સાડી સાથે ગોલ્ડન ઝુમકા પણ પહેર્યા છે.
શ્રિયાને ઇન્ડિયન આઉટફિટ્સમાં શૂટ કરાવવું ગમે છે.
અભિનેત્રીનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ALL PHOTO CREDIT: INSTAGRAM / SHRIYA SARAN
સમાચારથી સતત અપડેટ રહેવા &અહીં ક્લિક કરો.
Shama Sikanderના વ્હાઈટ આઉટફિટ્સમાં એકદમ સિઝલિંગ લાગી
Explore More