Shama Sikanderના વ્હાઈટ આઉટફિટ્સમાં એકદમ સિઝલિંગ લાગી


By Jignesh Trivedi27, Nov 2022 09:00 PMgujaratijagran.com

હોટ શમાશમા સિકંદર હંમેશા જ પોતાની હોટનેસને લઈને ચર્ચામાં બની રહે છે અને સોશિયલ મીડિયા પર હોટ ફોટોઝથી બધાનું દિલ જીતે છે.&

પાર્ટી પરફેક્ટ&જો તમે પણ શમાની જેમ પાર્ટી પર્સન છો અને વ્હાઈટના શોખીન છો તો એક્ટ્રેસના આ આઉટફિટને તમે પણ ટ્રાઈ કરી શકો છો.

કેઝ્યુઅલ લુકશમા સિકંદરનો આ કેઝ્યુઅલ લુક તેના ફેન્સને ઘણો જ પસંદ આવ્યો, ક્રોપ ટોપ અને જીન્સમાં શમા એકદમ હોટ લાગી રહી છે.

બ્યૂટીફુલ સાડીટ્રેડિશનલ લુક હોય કે પછી વેસ્ટર્ન શમા દરેક અંદાજમાં તેના ફેન્સને પસંદ આવે છે.&

ફોર્મલ લુકએક્ટ્રેસનો આ ફોર્મલ લુક ઘણો જ ક્લાસી છે. શમાનો લુક પણ તમે ટ્રાઈ કરી શકો છો.

જિમ આઉટફિટ&શમા સિંકદર ફિટનેસ ફ્રીક છે અને પોતાની ફિટનેસનું ઘણું જ ધ્યાન રાખે છે. જિમ માટે એક્ટ્રેસનો આ વ્હાઈટ આઉટફિટ પરફેક્ટ છે.

ALL PHOTO CRDIT: INSTAGRAM/SHAMA SIKANDAR

સમાચારથી સતત અપડેટ રહેવા

ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે બિકિનીમાં બૉલ્ડનેસની તમામ હદ પાર કરી