Drishyam 2ની એક્ટ્રેસ Ishita Duttaએ પિંક જંપશૂટમાં આપ્યા હટકે પોઝ
By Kishan Prajapati
06, Dec 2022 04:15 PM
gujaratijagran.com
ઇશિતા દત્તાએ તેના સોશિયલ મીડિયા&પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
આ લેટેસ્ટ પોસ્ટમાં એક્ટ્રેસે પિંક કલરનો જંપશૂટ પહેર્યો છે.
ઓવરઓલ લૂકની વાત કરીએ તો એક્ટ્રેસ સિમ્પલ લૂક કેરી કર્યો છે.
ઈશિતા દત્તાએ ફિલ્મ દૃશ્યમ 2માં તેના પર્ફોમન્સથી ફેન્સનું દિલ જીતી લીધું છે.
ઈશિતા દત્તા કમાલની એક્ટ્રેસ છે. તેણે દૃશ્યમમાં પણ શાનદાર કામ કર્યું છે.
એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટ શેર કરે છે.
ચૂંટણીના તમામ સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Ashnoor Kaurએ Goa વેકેશનમાં મસ્તીભર્યા
Explore More