Ashnoor Kaurએ Goa વેકેશનમાં મસ્તીભર્યા
By Kishan Prajapati
06, Dec 2022 04:10 PM
gujaratijagran.com
અશનૂર કૌરે અત્યારે ગોવામાં વેકેશન માણી રહી છે.
ડીવાએ ગોવાથી સતત તેના વેકેશનના ફોટો ફેન્સ સાથે કર્યા છે.
અશનૂર આ બોડીકોન સ્કર્ટ સાથે ક્રોપ ટોપ સાથે કૂલ લુક આપી રહી છે.
એક્ટ્રેસે ગોવા વેકેશનમાં જેટ સ્કાઇ રાઇડની પણ મજા લીધી હતી.
એક્ટ્રેસ આ ફોટોમાં સવારે ચાયની ચુસકી લેતી હોય તેવો પોઝ આપી રહી છે.
અશનૂર તેના ગોવા વેકેશનના મેમેરોબેલ ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરી&રહી છે.
ચૂંટણીના તમામ સમાચારથી અપડેટ રહેવા અહીં ક્લિક કરો.
Khushi Kapoorએ શેર કર્યા સ્ટનિંગ ફોટો
Explore More