લાંબા સમય સુધી રહેશો યુવાન, આ 5 ડ્રિક્સ પીવો


By Nileshkumar Zinzuwadiya10, May 2025 03:40 PMgujaratijagran.com

સંતરાનું જ્યુશ

તમારે સંતરાનું જ્યુશ પીવું જોઈએ. તેમાં કોલેજન હોય છે અને કોલેજન તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે

ગ્રીન ટી

હેલ્થ નિષ્ણાતોના મતે જે લોકો દરરોજ હળદરવાળુ દૂષ પીવે છે તેમની સ્કીન તંદુરસ્ત રહે છે

ભરપૂર પ્રમાણમાં જ્યુશ

ગરમીની સિઝનમાં ડિહાઈડ્રેડ અને સ્કીનને તંદુરસ્ત રાખવા માટે દરરોજ 7-8 ગ્લાસ પાણી પીવું જોઈએ

ગાજરનું જ્યુશ

ચહેરા પરની કડચલીને ખતમ કરવા માટે સવારે અને સાંજે ગાજરનું જ્યુશ પીવું જોઈએ. તેમાં વિટામીન-A હોય છે. જે ત્વચાની ચમકને વધારે છે

હળદરવાળુ દૂધ

હેલ્થ નિષ્ણાતોના મતે જે લોકો દરરોજ હળદરવાળુ દૂષ પીવે છે તેમની સ્કીન તંદુરસ્ત રહે છે

દહીંમાં આ ગ્રીન પાવડર ભેળવીને ખાવાથી B12 અને કોલેજન બંને વધશે