કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે, એક લો-ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલ અને બીજુ હાઇ-ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) કોલેસ્ટ્રોલ.
ગ્રીન ટીમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ કેટેચીન્સ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે.
હર્બલ ટી એ ભોજન વચ્ચેના ડ્રિંક્સ માટેનો બીજો પૌષ્ટિક વિકલ્પ છે.
ટામેટાંમાં હાજર લાઇકોપીન શરીરમાં લિપિડનું સ્તર વધારવા અને કોલેસ્ટ્રોલમાં લો-ડેન્સિટી લિપોપ્રોટીનનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે.
સોયામાં સંતૃપ્ત ચરબીની ઓછી માત્રાને કારણે, તે ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકો માટે એક આદર્શ વિકલ્પ છે.
ઓટ મિલ્ક કોલેસ્ટ્રોલને સતત ઘટાડવામાં મદદ કરે છે. જો કે ઓટ્સ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
કોકો ડ્રિંકનું સેવન કરવાથી શરીરમાં એકઠા થયેલા કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદ મળે છે,આ કોલેસ્ટ્રોલનું સ્તર સુધારી શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.