બ્લડ પ્રેશરની સમસ્યા


By hariom sharma2023-04-25, 19:04 ISTgujaratijagran.com

પેટ માટે નુકસાનકારક

રાતના સમયમાં કોફી પીવી ભલે એનર્જેટિક હોય પરંતુ તેનું સેવન રાત્રે કરવાથી પેટને લગતી સમસ્યા થવા લાગે છે. રાત્રે કોફીના સેવનથી પેટમાં ગેસ્ટ્રિક હાર્મોન વધવા લાગે છે, જેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છ

અનિદ્રાની સમસ્યા

રાતના સમયે કોફી પીવાથી અનિદ્રાની સમસ્યા પણ થઇ શકે છે. કોફીમાં કેફીનની માત્રા વધુ હોય છે, જે ઊંઘ ઘટાડે છે અને તમને અનિદ્રાની સમસ્યા થવા લાગે છે.

હાડકા માટે હાનિકારક

કોફીમાં કેફીનની માત્રા ખૂબ જ વધુ હોય છે, જેના કારણે તેનું રાત્રે સેવન કરવાથી હાડકા કમજોર થવા લાગે છે. કોફીનું વધુ સેવન કરવાના કારણે ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા પણ થવા લાગે છે.

ત્વચાને લગતી સમસ્યા

રાત્રે કોફીનું સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા થાય છે, જે ત્વચાને લગતી ઘણી સમસ્યાનું કારણ બની શકે છે. કોફીના સેવનથી તને ડાર્ક સર્કલ્સ અને પિગમેન્ટેશનની સમસ્યા થવા લાગે છે.

Vivoએ 50MP ડ્યુઅલ કેમેરા અને 4500mAh બેટરી સાથેનો બજેટ ફોન લોન્ચ કર્યો