સવારમા ગરમ લીંબુનુ પાણી પીવાથી ડાઈજેશનમાં સુધાર થાય છે, મેટોબોલીઝમ સુધરે છે સાથે શરીરમા પાણીની માત્રા જળવાઈ રહે છે.
એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ગ્રીન ટી મેટાબોલીઝમને સારુ કરે છે અને શરીરની વધુ ચરબીને દૂર કરે છે
કોફીમા રહેલું કેફીન મેટાબોલીક સ્તરમા વધારો કરે છે અને શારીરિક તાકાત આપે છે.
આદુની ચામાં થર્મોજેનીક ઈફેકટ રહેલી હોય છે જે શરીરમાં કેલરીને ઘટાડવામાં મદદ કરે છે અને તેનાથી વજન ઘટે છે.
ડેન્ડેલીયન ટી ડાયુરેટીર હોય છે, જે યુરીનનુ આઉટપૂટ વધારે છે અને કીડની ને સ્વસ્થ રાખે છે. આ સાથે ડેન્ડેલીયન ટી લીવરના સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી માનવામાં આવે છે.
એક અભ્યાસ પ્રમાણે એપલ સિડાર વિનેગરમાં રહેલું એસિટીક અસિડ વજન ઘટાડવામા મોટો ભાગ ભજવે છે. જોકે આની ઉપર અભ્યાસ હજુ ચાલુ છે.
સિનેમન ટી બ્લડ સુગરને નિયંત્રણમા રાખવામાં મદદ કરે છે તેમજ પેટની ચરબી પણ ઓછી કરે છે.
ચીયા સીડ્સ ફાઈબરથી ભરપૂર હોય છે જે તમારી ભૂખને ઓછી કરે છે અને તમેને વજન ઘટાડવામાં મદદ કરે છે.