આ 8 ઓઈલ છે સ્વાસ્થ્ય માટે છે ઘણા સારા


By Smith Taral28, Feb 2024 04:57 PMgujaratijagran.com

ઓલીવ ઓઈલ

ઓલીવ ઓઈલના સેવનથી હ્પદય રોગના જોખમને ઘટાડી શકાય છે તેમજ તેનાથી બ્લડ સુગર પણ નિયંત્રણમાં રહે છે

વોલનટ ઓઈલ

વોલનટ ઓઈલનો જમવામાં ઉપયોગ કરવાથી હ્દય સ્વસ્થ રહે છે તેમજ બ્લડ પ્રેશર પણ નિયત્રંણમાં રહે છે

એવોકાડો ઓઈલ

આમા હેલ્ધી ફેટ્સ રહેલા હોય છે આ તેલના સ્વાદમા બટરી ફ્લેવર હોય છે જે વાનગીને ટેસ્ટી બનાવે છે.

ઘી

આમાં પણ હેલ્ઘી ફેટ્સ રહેલા હોય છે જે પાચનતંત્ર માટે સારુ રહે છે સાથે તમારી ત્વાચાને પણ સ્વસ્થ રાખે છે

નારીયેળનું તેલ

આ તેલમા MCT(મિડીયમ ચેઈન ટ્રીજલીસીરાઈડ્સ) રહેલું હોય છે જે તમારા શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે.

રાઈનું તેલ

આ તેલના સેવન કરવાથી અને હાઈપરટેન્શન અને હ્દયરોગનુ જોખમ ઘટે છે.

ફ્લેક્સીડ ઓઈલ

આ સોલ્યુબર ફાઈબરનો સારો સ્રોત છે જે પેટ સંબઘિત બિમારીયોથી તમને દૂર રાખે છે, અને તમારી ગટ હેલ્થ સુધારે છે.

ગ્રેપસીડ્સ ઓઈલ

ગ્રેપસીડ્સ એ વાઈન બનાવ્યા પછીની બાય-પ્રોડરક્ટ છે. આને સૌથી સારુ તેલ માનવામા આવે છે આ તમને કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં મદદ કરે છે

અતિશય આદુ ખાવાથી શું થાય છે, જાણી લો તેની સાઈડ ઈફેક્ટ