કટેલાક લોકો દિવસની શરૂઆત ચા વગર નથી કરી શકતા. આનાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. તમે ચાની જગ્યાએ કેટલક હેલ્ધી ડ્રિન્ક પી શકો છો, જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. સાથે પેટને ઘટાડવામાં મદદ કરેશે.
આનું સેવન કરવાથી વજન ઘટવામાં મદદ મળે છે. સાથે આ પાચન સુધારે છે. આમાં ફ્લેવોનોઇડ્સ અને એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે જે મેન્ટલ હેલ્થ માટે ફાયદાકારક છે.
આ કેરોટીન, આયર્ન, વિટામિન એ, બી, સીથી ભરપૂર હોય છે. આનું સેવન કરવાથી વેટ લોસમાં મદદ મળે છે. સાથે જ આ ત્વચા માટે ગુણકારી હોય છે.
ગ્રીન ટી બોડીને ઇન્સ્ટેન્ટ એનર્જી આપે છે. આને પીવાથી બોડીમાં મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. ગ્રીન ટી પીવાથી પેટ ઘટવામાં મદદ મળી શેક છે. આમાં રહેલું એન્ટિઓક્સિડેન્ટ્સ ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે.
આમાં પોલીફેનોલ, એન્ટિઓક્સિડેન્ટ્સના ગુણ હોય છે, જે બોડી ફેટને ઘટાડવામાં મદદ કરે છે. રોજ સવારે તમે નવશેકા પાણીમાં લીંબુ પાણી પી શકો છો.
હિબિસ્કસ ટી એન્થોસાયનિન, ફેનોલિક અને ફ્લેવોનોઇડ ગુણોથી ભરપૂર હોય છે. આનું રોજ સેવન કરવાથી તમારું વજન ઘટાડવામાં મદદ મળે છે.