Donal Bishtએ લેટેસ્ટ આઉટફિટમાં શેર કર્યો વિન્ટર લૂક, જુઓ ફોટો
By Kishan Prajapati
29, Nov 2022 11:30 PM
gujaratijagran.com
બિગ બોસ ફેમ ડોનલ બિસ્ટ વિન્ટર આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે.
ડોનલના આ ફોટો પર ફેન્સ કોમેન્ટ કરી સન કિસ્ડ લખી રહ્યા છે.
એક્ટ્રેસ તેના ક્યૂટ ફોટોને લીધે હંમેશા ચર્ચામાં રહે છે.
ડોનલ બિષ્ટ તેનું ફિગર ફ્લોન્ટ કરીને હોટનેસ ક્વીન લાગી રહી છે.
એક્ટ્રેસ આ ફોટોમાં સિઝલિંગ પોઝ આપી રહી છે.
ડોનલની હાલમાં જ એમએક્સ પ્લેયર પર ફિલ્મ તૂ ઝખ્મ હૈ સ્ટ્રીમ થઈ છે.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Adah Sharmaએ પોલ્કા ડોટ ડ્રેસમાં વિન્ડોમાંથી બહાર નીકળી કરાવ્યું ફોટોશૂટ
Explore More