Adah Sharmaએ પોલ્કા ડોટ ડ્રેસમાં વિન્ડોમાંથી બહાર નીકળી કરાવ્યું ફોટોશૂટ


By Kishan Prajapati29, Nov 2022 11:00 PMgujaratijagran.com

આ ફોટોમાં અદા બારીમાંથી બહાર નીકળીને હટકે પોઝ આપી રહી છે.

અદાએ આ ફોટોમાં રેડ કલરના પોલ્કા ડોટેડ ડીપનેક ડ્રેસ પહેર્યો છે.

રેડ કલરના આ આઉટફિટમાં એક્ટ્રેસ હોટનેસના દરેક રેકોર્ડ તોડી રહી છે.

રૂમની બારીની બહાર નીકળીને અદા કિલર પોઝ આપી રહી છે.

એક્ટ્રેસનો આ સ્ટનિંગ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

25 નવેમ્બરે સોની લિવ પર સ્ટ્રીમ થનારી મીટ ક્યૂટ વેબ સિરીઝમાં અદા શાલિની નામનો રોલ પ્લે કરશે.

સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જનસભા સંબોધી