જૂની ખાંસીથી છૂટકારો મેળવવા માટે અપનાવો આ 5 ઉપાય


By Hariom Sharma04, Dec 2023 12:34 PMgujaratijagran.com

જૂની ખાંસી

બદલાતી ઋતુને કારણે શરદી ખાંસી જેવી સમસ્યાઓ શરીરમા પ્રવેશ કરે છે. ક્યારેક આ સમસ્યા ઘણા દિવસો સુધી જવાનુ નામ લેતી નથી. જેથી તે હેરાન કરવા લાગે છે.

થાય છે ઘણી સમસ્યાઓ

સૂકી ખાંસીથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે, તેનાથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો અમલમા મૂકતા હોય છે. એવામા ચલો જાણીએ કેટલાક ઘરેલુ ઉપાય જે જૂની ખાંસીથી છૂટકારો મેળવવા મદદ કરે છે.

આદુ અને મીઠુ છે ફાયદાકારક

આદુ અને મીઠુ સૂકી ખાંસી માટેનો રામબાણ ઈલાજ છે. આદુના નાના ટુકડામા મીઠુ નાખીને દાંતની નીચે રાખો, અને તેનાથી બનતી લાળને ગળી લો. તેનાથી સૂકી ખાંસીમા રાહત મળે છે.

10 મિનિટ રાખો

આદુને 10 મિનિટ દાંતની નીચે રાખો ત્યારબાદ તેને થૂંકીને કોગળા કરો. આ કરવાથી જૂની ખાંસીથી છૂટકારો મેળવવામા મદદ મળે

હળદર વાળા દૂધનુ સેવન

ખાંસીની સમસ્યામા હળદર વાળા દૂધનુ સેવન ખૂબ જ અસરકારક હોય છે. હળદર વાળા દૂધનુ સેવન કરવાથી જૂની ખાંસીમાથી રાહત મળે છે.

રોજ પીવો હળદર વાળુ દૂધ

1 ચમચી હળદર નાખી દૂધને ગરમ કરીને પીવો. તેનાથી ખાંસીની સમસ્યામા રાહત મળે છે.

મધનુ સેવન કરો

જો તમને ખાંસીની સમસ્યા હોય તો તમે મધનુ સેવન કરી શકો છો. મધનુ સેવન કરવાથી ગળાની ખરાશ દૂર થાય છે તથા ખાંસીની સમસ્યાઓ દૂર થાય છે.

1 ગ્લાસ પાણી ઉમેરો

1 ગ્લાસ પાણી 2 ચમચી મધને ઉમેરો. તેનુ રોજ સેવન કરવાથી ખાંસીમાથી છૂટકારો મળશે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ પાંચ આદતોના કારણે ખરે છે પુરુષોના વાળ