ઉનાળામાં એસિડિટીથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરેલું ઉપાય


By Vanraj Dabhi12, Apr 2024 06:22 PMgujaratijagran.com

એસિડિટીની સમસ્યા

ઉનાળામાં કેટલાક લોકોને એસિડિટીની સમસ્યા થાય છે.સવાલ એ થાય છે કે પેટ થતી ગેસ કેવી રીતે ઓછો કરી શકાય?

ઘરેલું ઉપચાર

જો તમને બહારનો કોઈપણ ખોરાક ખાવાથી એસિડિટી થતી હોય તો આ ઘરેલું ઉપાય અપનાવવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે.

છાશ પીવો

એસિડિટી દૂર કરવા માટે લીલા ધાણા અને એક ચપટી કાળું મીઠું મિક્સ કરીને છાશ પીવો.

ગોળ

ગોળનું સેવન પાચનતંત્રને સુધારવા માટે પણ ફાયદાકારક છે.

કેળા ખાવ

ખાસ કરીને ઉનાળામાં તેનું સેવન કરવાથી એસિડિટી અને ગેસની સમસ્યા દૂર થાય છે.

લવિંગ

પેટમાં ગેસ બનવાની સમસ્યાને દૂર કરવામાં લવિંગ ખૂબ જ ફાયદાકારક છે.

વરિયાળી

ઉનાળામાં એસિડિટીથી છુટકારો મેળવવા માટે વરિયાળીને ગરમ પાણીમાં પલાળીને થોડી વાર પછી આ પાણીને ગાળીને પીવો.

તજ

તજના પાવડરને પાણીમાં મિક્સ કરીને પીવાથી પેટ સંબંધિત મોટાભાગની સમસ્યાઓથી રાહત મળશે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાળી ગરદન સાફ કરવાના ઘરેલું ઉપાયો