મખનામાં કેલ્શિયમ, ફાઈબર, આયરન, ફોલિક એસિડ, ઝીંક, પોટેશિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને એન્ટી-ઓક્સિડેન્ટના ગુણ જોવા મળે છે
મખનામાં ઓછા પ્રમાણમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે અને સારા પ્રમાણમાં ફાઈબર હોય છે તે સુગરના રોગીયો માટે લાભદાયક હોય છે
તમે મખનાને ઓછા પ્રમાણમાં ઘીમાં મખનાને સેકીને ખઈ શકો છો. મખનામાં સારા પ્રમાણમાં ફાઈબર હોય છે
મખનાને દૂધમાં ઉકાળીને ખાવાથી સ્વાસ્થને અનેક ફાયદા થાય છે. તેનાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે
સુગરના રોગી મખનાની ખીર તૈયાર કરીને ખાઈ શકાય છે. આ ટેસ્ટ સાથે હેલ્થ માટે લાભદાયક રહે છે