સમગ્ર વિશ્વમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
બોલિવૂડ સેલેબ્સ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોયાડા હતા.
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી દીપિકા પાદુકોણે બાળકને જન્મ આપ્યા પછી સંપૂર્ણપણે ફિટ રહેવા માટે યોગ કરે છે.
મોની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેણીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતી તસવીર શેર કરી છે.
બોલિવૂડ સેલેબ્સ કરિશ્મા કપૂર પણ વિશ્વ યોગ દિવસ સેલિબ્રેટ કરતી નજરે પડી હતી.
બોલિવૂડનો હિટ અભિનેતા અક્ષય કુમાર વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોયાડા હતા.
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
ભારતની સૌથી મોંઘી વિલન તરીકે જાણીતા પ્રિયંકા ચોપરાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.
બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા 51 વર્ષની ઉંમરે પણ પોતાની સુંદરતા અને ફિટનેસથી તે ફેન્સને આજે પણ ઘેલું લગાવે છે.
ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી આલિયા ભટ્ટ પણ વિશ્વ યોગ દિવસ સેલિબ્રિટ કરતી નજરે પડી હતી.
હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી કરીના કપૂર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતી જોવા મળી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન વિશ્વ યોગ દિવસે યોગઆસન કરતી જોવા મળી હતી.
ભારત સ્થિત શ્રીલંકન અભિનેત્રી જેકલીન જીનીવીવ ફર્નાન્ડીઝએ વિશ્વ યોગ દિવસ સેલિબ્રેટ કરતી જોવા મળી હતી.
ભારતીય અભિનેત્રી રકુલ પ્રીત સિંહ મુખ્યત્વે તેલુગુ , હિન્દી અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે.
શિલ્પા શેટ્ટી કુન્દ્રા બોલીવુડમાં યોગના સૌથી ઉત્સાહી પ્રેક્ટિશનરોમાંની એક રહી છે.
હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરતી ભારતીય અભિનેત્રી જાનવી કપૂર વિશ્વ યોગ દિવસ ઉજવ્યો હતો.