Kidney Damage: શું ખાવાથી કિડનીને નુકસાન થાય છે?


By Vanraj Dabhi24, Sep 2024 03:27 PMgujaratijagran.com

કિડનીને નુકસાન

કિડની આપણા શરીરનું મુખ્ય અંગ છે. કિડની શરીરમાં જમા થયેલી ગંદકીને ફિલ્ટર કરવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, ખાવાની ખરાબ આદતોને કારણે, કિડની ખરાબ થવા લાગે છે, જેના કારણે તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

નિષ્ણાત અભિપ્રાય

ડાયેટિશિયન સુગીતા મુત્રેજા અનુસાર કિડનીને સ્વસ્થ રાખવા માટે અથાણું, કેળા અને વધુ મીઠું વાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ તમામ ખોરાક કિડની પર ખરાબ અસર કરે છે.

કેળા

કેળામાં પોટેશિયમ જેવા પોષકતત્વો વધુ હોય છે, તેથી કેળા ખાવાથી કિડનીને નુકસાન થવાનું જોખમ પણ વધી જાય છે.

અથાણું

અથાણામાં સોડિયમની માત્રા ઘણી વધારે હોય છે. તેથી અથાણાંના વધુ પડતા સેવનથી કિડનીને નુકસાન થઈ શકે છે.

બટાટા

બટાકામાં હાજર પોટેશિયમ અને સોડિયમ કિડનીના સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરે છે.

મીઠું

મીઠામાં પોટેશિયમ અને સોડિયમ હોય છે, જે જે કિડનીને નુકસાન પહોંચાડે છે, તેથી કિડનીને સ્વસ્થ રાખવા માટે વધુ પડતું મીઠા યુક્ત ખોરાક ન ખાવો જોઈએ.

ઠંડા પીણાં

વધુ પડતા કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવાથી પણ તમારી કિડનીને નુકસાન થઈ શકે છે.

વાંચતા રહો

આ બધી વસ્તુઓ ખાવાથી કિડનીને નુકસાન થાય છે. વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kitchen Tips: ભીંડાને લાંબા સમય સુધી તાજો રાખવાની ટિપ્સ એન્ટ ટ્રીક્સ