કાજુ ખાવાથી વજન વધે છે કે ઘટે છે? જાણી લો


By Vanraj Dabhi08, Sep 2024 12:29 PMgujaratijagran.com

કાજુનું સેવન

કાજુમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જેના કારણે લોકોના મનનમાં પ્રશ્ન થતો હોય છે કે કાજુ ખાવાથી વજન વધે છે કે ઘટે છે? ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

પોષક તત્વો

કાજુમાં પ્રોટીન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝિંક, વિટામિન બી6, વિટામિન કે, કેલરી, કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર જેવા પોષક તત્વો જોવા મળે છે.

વજનમાં વધારો અને ઘટાડો

કાજુનું સેવન કરવાથી વજનમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. જે તેના સેવન પર આધાર રાખે છે.

વજન વધારે

વજન વધારવા માટે તમે કાજુનું સેવન કરી શકો છો કારણ કે તેમાં કેલરી વધારે હોય છે.

વજન ઘટાડે

કાજુમાં મેગ્નેશિયમ અને ફાઈબર પણ જોવા મળે છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવાથી વજન ઘટાડી શકાય છે.

અન્ય લાભો

વજન વધવા અને ઘટાડા સિવાય કાજુ ખાવાથી હૃદય આરોગ્ય, પાચનશક્તિ મજબૂત કરવા માટે ફાયદાકારક છે.

વાંચતા રહો

આરોગ્ય સંબંધિત વધુ સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખરાબ કોલેસ્ટ્રોલની વધવાની સ્થિતીમાં આ ખોરાક ખાવાનું ટાળો