શું દૂધ સાથે ચા પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે?


By Smith Taral02, Feb 2024 01:11 PMgujaratijagran.com

દૂધ

દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધનું સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે, પરંતુ શું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે દૂધનું સેવન કરવું જોઈએ?

કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ એ શરીરને લગતી એક ગંભીર બીમારી છે. જ્યારે શરીરમાં લોહી ગંઠાઈ જવા લાગે છે ત્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે.

જ્યારે કોલેસ્ટ્રોલ વધે ત્યારે શું થાય છે?

શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાથી હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે, તેથી તમારે એ વસ્તુઓથી દૂર રહેવું જેનાથી કોલેસ્ટ્રોલ વધી શકે છે.

દૂધની ચામાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે

કેટલાક લોકો માને છે કે દૂધ સાથે ચા પીવાથી કોલેસ્ટ્રોલ વધે છે, જોકે આ એક ઘેરમાન્યતા છે, કોલેસ્ટ્રોલના દર્દીઓ ચાનું સેવન કરી શકે છે.

You may also like

આ લોકોએ ભૂલથી પણ હળદર વાળું દૂધ ન પીવું જોઈએ, જાણી લો હળદરવાળા દૂધની આડ અસરો

શું દૂધ અને મધને બ્રેકફાસ્ટમાં લઈ શકાય છે

હર્બલ ચા છે ફાયદાકારક

જો તમે વધુ પડતી ચા પીવાના શોખીન છો, તો તમે દૂધની ચાને બદલે હર્બલ ટી પી શકો છો. જેઓને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તેમની માટે હર્બલ ટી પીવી ફાયદામંદ રહે છે.

કોલેસ્ટ્રોલને કેવી રીતે નિયંત્રણમાં રાખવું

કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે ફાઈબરથી ભરપૂર ફળોનું સેવન કરવું જોઈએ. ફાઈબરથી ભરપૂર ખોરાક કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

હાઈ બ્લડ પ્રેશરના આ લક્ષણોને જાણો તમારા શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો