અખરોટમાં પોલીઅનસેચ્યુરેડે ફેટ હોય છે, જે ખાસ કરીને કોલેસ્ટ્રોલને ઘટાડે છે
આ ઉપરાંત અખરોટમાં હેલ્ધી ફેટ્સ જોવા મળે છે, જે હાર્ટને પણ સ્વસ્થ રાખે છે
અખરોટમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડ લિવરમાં ખરાબ કોલેસ્ટ્રોલ બનતા અટકાવે છે
ફાઈબરથી ભરપૂર હોવાને લીધે કોલેસ્ટ્રોલને પાચન મારફતે બહાર નિકળવાનું કામ કરે છે
અખરોટ બેડ કોલેસ્ટ્રોલને કાઢવા અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે
દરરોજ અખરોટ ખાવાથી ટ્રાઈગ્લિસરાઈડ્સ પણ નિયંત્રિત કરે છે અને હાર્ટ હેલ્ધી રહે છે