શું તમે જાણો છો કે એક મહિના સુધી બાફેલા બટાકા ખાવાથી શું થાય છે


By Nileshkumar Zinzuwadiya27, Sep 2024 04:14 PMgujaratijagran.com

વજન ઘટે છે

બાફેલા બટાકામાં લો કેલેરી હોય છે અને તે ભૂખને ઓછી કરે છે. જેથી વજનમાં ઘટાડો કરી શકાય છે.

એલર્જીમાં ઘટાડો

બટાકામાં કાર્બોહાઈડ્રેટ સારા એવા પ્રમાણમાં હોય છે, જોકે જો તમે ફક્ત બાફેલા બટાકાનું સેવન કરો છો તો તમારામાં એલર્જી લેવલ ઓછું થઈ શકે છે.

પોષક તત્વોનો અભાવ

બટાકા વિટામિન સી, બી6, અને પોટેશિયમ જેવા કેટલાક પોષક તત્વોનો સ્રોત હોય છે, જોકે તે તમામ જરૂરી પોષક તત્ત્વ પ્રદાન કરતા નથી

પાચન તંત્ર

બાફેલા બટાકા ફાઈબરનો એક સારો એવો સ્રોત છે, જે પાચનતંત્ર માટે ખૂબ જ લાભદાયક બની શકે છે. તે કબજીયાતમાં રાહત આપી શકે છે.

બ્લડ પ્રેશર

બટાકામાં પોટેશિયમનું સારું એવું પ્રમાણ હોય છે, જે બ્લડ પ્રેસરને નિયંત્રિત કરવામાં સહાયક બની શકે છે. માટે ડાઈટ બેલેન્સ થવું જોઈએ.

Vitamin B12 Deficiency: તમારી આંખો જ કહી દેશે શરીરમાંથી B12 ઝડપથી થઈ રહ્યું છે ઓછું, આ ઘાતક લક્ષણને ઈગ્નોર ના કરશો