હોળાષ્ટક દરમિયાન પાણીમાં ગંગાજળ નાખીને પોતાના ઘરને સાફ કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
હોળાષ્ટક દરમિયાન ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી દરેક મનોકામના અને લક્ષ્યો પૂરા થાય છે.
જો તમારે નવગ્રહની કૃપા પ્રાપ્ત કરવી હોય તો હોળાષ્ટક દરમિયાન ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો.
જો તમે હોળાષ્ટક દરમિયાન જાપ-અનુષ્ઠાન કરશો તો તમને તેનું 100 ગણુ ફળ પ્રાપ્ત થશે