સવારે નાસ્તામાં આ વસ્તુ કરો સામેલ, રહેશો સ્વસ્થ
By Kishan Prajapati
15, Jan 2023 12:05 PM
gujaratijagran.com
હેલ્થ એક્સપર્ટ મુજબ સવારનો નાસ્તો, ફેટ્સ અને પ્રોટીનથી ભરપૂર હોવો જોઈએ. જેનાથી બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઓછું થાય છે.
મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત કોફી સાથે કરે છે.
ન્યૂટ્રિશિયનિસ્ટ અનુસાર દિવસની શરૂઆત ચાય અથવા કોફી સાથે નહીં પણ એક કેળું, પલાળેલી બદામ અથવા કિસમિસ સાતે કરવી જોઈએ.
સવારે કેવો નાસ્તો કરવાથી શરીરને શું ફાયદો મળે છે તે અંગે અમે તમને જણાવીએ.
જો તમને પાચન, ગેસ, બ્લોટિંગ અને પછી ઉર્જાની અછત હોય તો સવારે કેળાથી શરૂઆત કરવી જોઈએ.
જે લોકો અપચાની સમસ્યા હોય તેમને સવારે ક્રેવિંગથી શરૂઆત કરવી જોઈએ.
સવાકરે તમારે 6થી 7 વગ્યે પલાળેલા કિશમિશ ખાવા જોઈએ .
ત્રીજો ઓપ્શન એ છે હોઈ શકે છે કે, તમે 4-5 પલાળેલી બદામની છાલ ઉતારીને તેને ખાવ.&
તુલસીનાં કુંડામાં બનાવો આ શુભ ચિહ્ન, ધનલાભ થશે
Explore More