Vastu Tips : બીજા સાથે શેયર ન કરો આ વસ્તુઓ, જીવનમા પડે છે ખરાબ અસર


By Hariom Sharma27, Nov 2023 12:32 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

જીવનમા ક્યારેક લાખ પ્રયત્નો કર્યા પછી પણ સફળતા મળતી નથી. તેના પાછળ વાસ્તુશાસ્ત્રની નાની નાની ભૂલો જવાબદાર હોય શકે છે.

શેયર ન કરો

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભૂલથી પણ કેટલીક વસ્તુઓ કોઈની પણ સાથે શેયર ન કરવી જોઈએ. જો કેટલીક વસ્તુઓ શેયર કરવામા આવે તો તેની જીવન પર ખરાબ અસર પડે છે.

તકીયો

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે રોજ જે તકીયાનો ઉપયોગ કરો છો તે કોઈની સાથે શેયર ન કરવો જોઈએ. આવુ કરવાથી સુખ શાંતિ જઈ શકે છે.

ઈત્તર

સામાન્ય રીતે ઈત્તરનો ઉપયોગ સુંગધ માટે કરવામા આવે છે પરંતુ કોઈ બીજા સાથે તેને શેયર કરવાથી તેની નકારાત્મક અસર પડે છે.

You may also like

Vastu Tips : નાહવાના પાણીમાં ઉમેરો આ 5 વસ્તુઓ, દુરભાગ્ય થશે દૂર

ભૂલથી પણ તમારા ઘરમાં આવો મની પ્લાન્ટ ન લગાવો, થઈ જશો કંગાલ

બૂટ ચપ્પલ

કોઈની સાથે બૂટ ચપ્પલ પણ શેયર ન કરવા જોઈએ. બૂટ ચપ્પલયર કરવાથી જીવનમા સમસ્યાઓ

પેન

માન્યતાઓ પ્રમાણે પેન પણ કોઈની સાથે શેયર ન કરવી જોઈએ . પેન શેયર કરતાની સાથે તમે તમારી સફળતા પણ તમે શેયર કરો છો. જેથી કોઈની સાથે પેન પણ શેયર ન કરવી હિતાવહ છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

Vastu Tips : તકીયા નીચે કપૂર રાખવાથી શું થાય છે?