દરેક વસ્તુને ખાવાનો એક સમય હોય છે, અને જો તેને યોગ્ય સમયે ન ખાવામા આવે તો સ્વાસ્થ્ય પર ખોટી અસર પડે છે.
ભારતમા દિવસમા ત્રણ ટાઈમ લોકો ભોજન લે છે પરંતુ રાતનુ ખાવાનુ સૌથી મહત્વનુ હોય છે. તેથી રાતના સમયે કેટલીક વસ્તુઓ ખાવાનુ ટાળવુ જોઈએ.
રાતે મસાલેદાર ખાવાનુ ટાળવુ જોઈએ, રાતે મસાલેદાર ખાવાથી ઊંધની સમસ્યા થઈ શકે છે.
કેટલાક લોકો મોડી રાતે ચીપ્સ ખાવાનુ પસંદ કરતા હોય છે. ચીપ્સ પચાવવામાં ખૂબ જ અઘળી પડે છે, જેથી રાતે ચીપ્સ ખાવાનુ ટાળો.
મોડી રાત સુધી લોકો મદિરાપાનનુ સેવન કરવાનુ પસંદ કરતા હોય છે. જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. રાતે મદિરાપાનનુ સેવન કરવાથી ઊંધની સમસ્યા થઈ શકે છે.
કૈફીન પીવાથી ઊંઘ દૂર રહે છે , તેથી રાતે ચા કોફી જેવા પદાર્થોનુ સેવન કરવાનુ ટાળો.
ફળોમાં નેચરલ શુગર મળી આવે છે. જેને રાતના સમયે અઘળુ પડે છે. જેથી મોડી રાતે ફળોનુ સેવન કરવાનુ ટાળો.