ચા સાથે ના કરો આ 5 વસ્તુનું સેવન, થશે મોટું નુકસાન


By Kishan Prajapati08, Feb 2023 09:10 PMgujaratijagran.com

ચા

સવારે કે સાંજનો નાસ્તો ચા વગર અધૂરો લાગે છે.

ચા સાથે આ વસ્તુ ખાય છે લોકો

કેટલાક લોકોને ચા સાથે બિસ્કિટ ખાવાના પસંદ હોય છે.

હળદર

જે વસ્તુમાં હળદર હોય તે ચા સાથે ખાવી નહીં. તેનાથી પેટમાં ગેસ, કબજીયાત જેવાં પ્રોબ્લેમ થઈ શકે છે.

ઠંડી વસ્તુ

ચા સાથે કોઈ ઠંડી વસ્તુ ના ખાવી અને ચા પીધા પછી પણ ઠંડી વસ્તુ ખાવી નહીં.

બેસન

ચા સાથે બેસનની બનેલી વસ્તુ ખાવી નહીં. તેને લીધે પાચન સંબંધી સમસ્યા થઈ શકે છે.

આયરન યુક્ત શાકભાજી

ચા સાથે લીલા શાકભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે.

લિંબૂ

સવારે ખાલી પેટ લોકો લિંબૂની ચા પીવાનું પસંદ કરે છે પણ ચામાં લિંબોનો રસ મિક્ષ થવાથી અમ્લીય બની શકે છે. જેને લીધે પેટમાં સોજો આવી શકે છે.

સમાચારથી સતત અપડેટ રહેવાં જોડાયેલાં રહો ગુજરાતી જાગરણ સાથે.

Beauty Tips: ચહેરાની સુંદરતા ઘટાડી શકે છે આ વસ્તુઓ