ડ્રાય સ્કિન પર ભૂલથી પણ ના લગાવો આ વસ્તુ


By hariom sharma2023-04-22, 18:07 ISTgujaratijagran.com

નો ફાઉન્ડેશન

ડ્રાય સ્કિનવાળાએ મેટ ફાઉન્ડેશનનો ઉપયોગ બિલકુલ પણ ના કરવો જોઇએ. આવું એટલા માટે કારણ કે ડ્રાય સ્કિનને ઓઇલની ખૂબ જ જરૂર હોય છે.

પાવડર

મહિલાઓ મેકઅપને સેટ કરવા માટે લૂજ પાવડરનો ઉપયોગ કરે છે. જેને ડ્રાય સ્કિન હોય તો લોકોએ પાવડરના ઉપયોગથી બચવું જોઇએ. આનાથી સ્કિનની ડ્રાયનેસ વધે છે.

ગરમ પાણીનો ઉપયોગ

જો તમારી ત્વચા ડ્રાય છે તો ગરમ પાણીથી ચહેરો બિલકુલ ના ધોવો તમારો ફેસ વધુ ડ્રાય થશે.

ફેસ સ્ક્રબ ના કરો

ડ્રાય સ્કિન પહેલાથી જ નિર્જીવ હોય છે. જો તમે તેના પર સ્ક્રબના ઉપયોગ કરો છો તો તમારી ત્વચાને ઘણું નુકસાન થઇ શકે છે.

મેકઅપ વાઇપ્સ

જો તમારી સ્કિન ડ્રાય છે તો તમારે મેકઅપ વાઇપ્સનો ઉપયોગથી બચવું જોઇએ. આનાથી તમારી સ્કિન વધુ ડ્રાય થઇ શકે છે.

લીંબુ ના લગાવો

જે લોકોની સ્કિન ડ્રાય હોય છે, તેમણે ડાયરેક્ટ લીંબુનો ઉપોયગ ફેસ ઉપર ના કરવો. લીંબુમાં રહેલા ગુણ તમારી સ્કિન વધુ ડ્રાય કરી શકે છે.

રેઝરનો ઉપયોગ

ઘણાં લોકો વાળ દૂર કરવા માટે રેઝરનો ઉપયોગ કરે છે, પરંતુ જો તમારી સ્કિન શુષ્ક છે તો તમારે રેઝરનો ઉપયોગ ના કરવો.

'દાર્જિલિંગ ચા' ઠંડી પડી, યુક્રેન યુદ્ધ બાદ હવે ગરમ હવામાન બગીચાઓ પર બેવડો હુમલો