લાંબા વાળ માટે DIY ચોખામાં ડુંગળીના તેલની રેસીપી જાણી લો


By Smith Taral03, Sep 2024 04:37 PMgujaratijagran.com

સામગ્રી

બે ડુંગળી, એક કપ ચોખા, બે કપ પાણી, એક કપ સરસવનું તેલ, એક ચમચી મેથીના દાણા

ચોખાને પલાળવા

એક કપ ચોખાને બે કપ પાણીમાં 60 મિનિટ અથવા આખી રાત માટે પલાળવા દો અને પછી પાણી ગાળી લો.

ડુંગળી ઉકાળો

ડુંગળીને નાના ટુકડાઓમાં કાપીને પેનમાં સરસવનું તેલ અને મેથીના દાણા સાથે 15 મિનિટ સુધી ઉકળવા દો.

ગાળી લો

ડુંગળીના પલ્પને દૂર કરવા માટે તેલને ગરણીથી ગાળી લો.

ચોખાનું પાણી ઉમેરો

ડુંગળીના તેલમાં ચોખાનું પાણી મિક્સ કરો અને મિશ્રણને કાચની બોટલમાં સ્ટોર કરો.

ઉપયોગ કરો

આ તેલને તમારા વાળ પર, ધોવાનો 30 મિનિટ પહેલા લાગવો અને અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરો.

વાળના વિકાસમાં મદદ

રિસર્ચગેટ અનુસાર, ચોખાનું પાણી અને ડુંગળીનું તેલ વાળના વિકાસમાં મદદ કરે છે, અને તેનો ઉપયોગ કરતા પહેલા 24 કલાક પેચ ટેસ્ટ કરવો શ્રેષ્ઠ છે.

Fennel Seeds: જમ્યા પછી એક ચમચી વરિયાળી ખાવાથી મળે છે આ અઢળક લાભો