માટીના દીવાનો ઉપયોગ કરવો


By Kajal Chauhan22, Oct 2024 05:48 PMgujaratijagran.com

કઈ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ

તમે પૂર્વ દિશામાં દીવો રાખી શકો છો. પૂર્વ દિશાને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે.

આ દિશા પણ ઉત્તમ

તમે ઉત્તર દિશામાં પણ દીવો રાખી શકો છો. જે ધનના દેવતા કુબેરની પ્રિય દિશા માનવામાં આવે છે.

આ સ્થળોએ દીવા પ્રગટાવવો

પૂજા રૂમ, તમારા ઘરની મુખ્ય જગ્યાઓ જેમ કે લિવિંગ રૂમ અને રસોડામાં પણ દીવા પ્રગટાવો

Smelly Feet: પગની દુર્ગંધ કેવી રીતે દૂર કરવી?